Sunday, December 13, 2015

માથાચપ્પી



Brain  teaser



1  Ranking

   વિજ્ઞાન પ્રવાહ ના ચાર વિદ્યાર્થીઓ – અશોક ,બીના ,ચાર્લી અને દીપા .ચાર વિષયો : ગણિત ,,રસાયણશાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર અને જીવ વિજ્ઞાન ની એક પરીક્ષામાં બેઠા  . દરેક વિષય માં તેમની રજુઆત ને આધારે તેમણે 1 થી 4 ક્રમ આપવામાં આવ્યો .પણ એવું  બન્યું કે કોઇ પણ બે વિદ્યાર્થી ને કોઈ એક ચોક્કસ વિષય માં એનો એ જ ક્રમ મળ્યો ન  હતો અને બે ભિન્ન વિષયોમાં કોઈ ને પણ એ નો એ ક્રમ મળ્યો ન હતો

1 અશોક ગણિત માં બીજો હતો   અને બીના ભૌતિક વિજ્ઞાનમા ચોથી  હતી

2જે વિદ્યાર્થી ગણિત માં ચોથો હતો તે રસાયણ માં ત્રીજો હતો  અને ભૌતિક શાસ્ત્ર માં ત્રીજો હતો તે રસાયણ શાસ્ત્ર માં પ્રથમ હતો

3 દીપા ગણિત માં ત્રીજી હતી અને ચાર્લી ભૌતિક શાસ્ત્ર માં પ્રથમ હતો

ચાર વિષયો માં તેમના ક્રમ ક્યાં ક્યાં છે?

 

2 મારા ઘર નો નંબર

મારા ઘર નો નંબર ચાર અંક નો બનેલો છે  અને દરેક અંક અલગ છે આ અંકો માં કોઈ એક અંક, અન્ય બાકી રહેલા ત્રણ અંક માથી કોઈ એક નો વર્ગ છે અને બાકી રહેલ બે અંકો માનો એક અંક  છેલ્લા ચોથા અંક નો વર્ગ છે .જોમરા ઘરના અંકો ચઢતા ક્રમ માં છે તો મારા ઘરનો નંબર શું છે?

 

3 શું સમય છે?

ઘડિયાળ ઉપર આઠ અને નવ ની વચ્ચે ,ક્યાં સમયે મિનિટ કાંટો અને કલાક કાંટો એક જ જ્ગ્યા એ હશે?

 

4 અભિનેત્રીની ઉમર કદી ન  પૂછવી

એક વિશિષ્ટ મુલાકાત માં  ચલચિત્ર મેગેઝીન ના એક પત્રકારે એક અભિનેત્રીને પૂછવાની ભૂલ કરી અભિનેત્રી એ કહ્યું : “ હું લોકોને કહુચું તેના કરતાં મારી ઉમર વધુ છે હું ક્યારેય મારી ઉમર કોઈ ને જણાવતી નથી . પત્રકાર: “ બરાબર પણ શું મને એકાદ સૂચન મળે “    અભિનેત્રી એ જવાબ આપ્યો: “મારા ટેલિફોન ના આઠ અંકો નો સરવાળો બરાબર મારી ઉમાર છે .”  પત્રકારે આશ્ચર્ય વ્યકત કર્યું :” પણ તમારો ટેલિફોન નંબર યાદી માં નથી .” “ હ તે ડિરેક્ટરી માં દર્શાવેલ નથી  તે બે અવિભાજ્ય સંખ્યા ઑ 73 અને 137 નો ગુણાંક  છે .” હજુ પણ જ્યારે પત્રકાર જવાબ ના મેળવી શક્યો ત્યારે તેને કહ્યું :” આ માહિતી પૂરતી નથી ! મહેરબાની કરી મને વધુ એક સૂચન આપો !”  અભિનેત્રી એ અકળામણ સાથે કહ્યું : આ છેલ્લું સૂચન તમને આપું છું  મારા ટેલિફોને નંબર ના છેલ્લા ચાર અંકો નો સરવાળો 14 છે .” હવે પત્રકાર તેણીની ઉમર શોધી શક્યો.

શું તમે શોધી શકશો?

5 વિનય ની ઉમર કેટલી હશે ?

વિનય ના મોટા ભાઈ અને નાના ભાઈ ની ગુણાકાર ના 5 ગણા એ વિનય ની ઉમરના ધન કરતાં ,વિનય ની ઉમર જેટલા ઓછા છે . જ્યારે વિનય ના બે ભાઈ ઑ ની ઉમરનો સરવાળો 10 હોય તો વિનયની ઉમર શોધો? (ત્રણેય બ્ભઈ ઑ ની ઉમર એ ધન પૂર્ણાક  સંખ્યાઓ છે.)

6 અધિકૃત તકતી ની સંખ્યા

 

વાહનવ્યવહાર નિયમોનો ભંગ કરતી એક કાર ને બે સિપાહીઓ એ જોઈ. પણ તેમાના કોઈ એ પણ કાર ના ચાર અંકો વાળી સંખ્યા શોધી નહીં ગમે તેમ  શાળામાં થોડું ઘણું તર્ક શાસ્ત્ર ભણેલા એ બે સિપાહી ઑ એ તકતી પરની કેટલી ક  ખાસિયતી યાદ કરી .

એક સિપાહીને યાદ આવ્યું કે પ્રથમ અંક અને બીજા અંક ની બાદબાકી તેમજ ત્રીજા અને ચોથા અંક ની બાદબાકી નો ગુણાકાર 63 નો હતો .જ્યારે બીજા સિપાહીને યાદ આવ્યું કે તકતી પરની સંખ્યા 9000 થી વધારે ના હતી  અને 3000 થી ઓછી ના હતી અને તકતી પરના ચારેય અંકો અલગ અલગ  હતા.  આટલી માહિતી કાર ની તકતી પરની સંખ્યા શોધવા માટે તેમના માટે પૂરતી હતી  શું તમે તકતી પરની સંખ્યા શોધી શકશો?

    7 અમર ની ઉમર શું છે?

અમરના મોટા ભાઈ ની ઉમર અને નાનાભાઇ ની ઉમર ના ગુણાકાર ના ત્રણ ગણા ,અમરની ઉમરણધાન કરતાં ,અમર ની ઉમર ના 4 ગણા જેટલા જેટલા ઓછા  છે જો ત્રણ ભાઈ ઓની ઉમરનો સરવાળો 14 વર્ષ હોય અમર ની ઉમર શું છે? બધી ધન પૂર્ણાક સંખ્યા છે

 


No comments: