દોરા દ્વારા સર્જન પ્રવૃતિ
Written By Kamalesh Zapadiya on બુધવાર, 28 ડિસેમ્બર, 2011 | 8:55:00 PM
કમલેશ ઝાપડિયા
આ પ્રવૃતિ પણ ઘણીજ જાણીતી છે. બાળકો તથા મોટેરાઓને પણ મજા પડે તેવી છે. દોરો, કાગળ, અને કલરથી આ પ્રવૃતિ કરાવી શકાય. દોરાને કલરવાળો કરી, કાગળ પર મૂકી, કાગળ પર બીજો કાગળ મૂકી, તેના પર નોટબુકનું વજન મૂકી, દોરો ધીમેથી ખેંચો.તમારી ડિઝાઇન તૈયાર.
તો નમૂનાજોઇને રાજી થવાને બદલે આ પ્રવૃતિ કરો તો અમને જરૂર જણાવજો.

No comments:
Post a Comment