ahir
Pages
- Home
- Maths-Science CLUB
- સામાજિક વિજ્ઞાન
- Language Learning
- Activity innovation
- dora dwara praviti
- textbook
- શૈક્ષણિક સોફ્ટવેર
- ધોરણ ૨ થી ૮ ની કવિતા
- kavita vishv
- sci.voca
- કેહવત
- arvindgupta
- beatifull house
- eklavya.
- સરકારી નિયમ સંગ્રહ
- વિચાર પણ સુવિચાર
- રમુજી ટૂચકાઓ
- indic input
- નાટક
- દેશભક્તિ ગીત
- E Books
- પ્રોજેક્ટ
- CAREEAR CORNER
- Gyan parab
- GaZaliStAn
- Educational technology
- Usefull sites
- TAT / TET/ HTAT CALCULATOR
- HTAT
- computer
- application
- ONLINE TEST
Wednesday, December 23, 2015
Monday, December 21, 2015
Sunday, December 13, 2015
માથાચપ્પી
Brain teaser
1 Ranking
વિજ્ઞાન પ્રવાહ ના ચાર વિદ્યાર્થીઓ – અશોક ,બીના ,ચાર્લી અને દીપા .ચાર વિષયો : ગણિત ,,રસાયણશાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર અને જીવ વિજ્ઞાન ની એક પરીક્ષામાં બેઠા . દરેક વિષય માં તેમની રજુઆત ને આધારે તેમણે 1 થી 4 ક્રમ આપવામાં આવ્યો .પણ એવું બન્યું કે કોઇ પણ બે વિદ્યાર્થી ને કોઈ એક ચોક્કસ વિષય માં એનો એ જ ક્રમ મળ્યો ન હતો અને બે ભિન્ન વિષયોમાં કોઈ ને પણ એ નો એ ક્રમ મળ્યો ન હતો
1 અશોક ગણિત માં બીજો હતો અને બીના ભૌતિક વિજ્ઞાનમા ચોથી હતી
2જે વિદ્યાર્થી ગણિત માં ચોથો હતો તે રસાયણ માં ત્રીજો હતો અને ભૌતિક શાસ્ત્ર માં ત્રીજો હતો તે રસાયણ શાસ્ત્ર માં પ્રથમ હતો
3 દીપા ગણિત માં ત્રીજી હતી અને ચાર્લી ભૌતિક શાસ્ત્ર માં પ્રથમ હતો
ચાર વિષયો માં તેમના ક્રમ ક્યાં ક્યાં છે?
2 મારા ઘર નો નંબર
મારા ઘર નો નંબર ચાર અંક નો બનેલો છે અને દરેક અંક અલગ છે આ અંકો માં કોઈ એક અંક, અન્ય બાકી રહેલા ત્રણ અંક માથી કોઈ એક નો વર્ગ છે અને બાકી રહેલ બે અંકો માનો એક અંક છેલ્લા ચોથા અંક નો વર્ગ છે .જોમરા ઘરના અંકો ચઢતા ક્રમ માં છે તો મારા ઘરનો નંબર શું છે?
3 શું સમય છે?
ઘડિયાળ ઉપર આઠ અને નવ ની વચ્ચે ,ક્યાં સમયે મિનિટ કાંટો અને કલાક કાંટો એક જ જ્ગ્યા એ હશે?
4 અભિનેત્રીની ઉમર કદી ન પૂછવી
એક વિશિષ્ટ મુલાકાત માં ચલચિત્ર મેગેઝીન ના એક પત્રકારે એક અભિનેત્રીને પૂછવાની ભૂલ કરી અભિનેત્રી એ કહ્યું : “ હું લોકોને કહુચું તેના કરતાં મારી ઉમર વધુ છે હું ક્યારેય મારી ઉમર કોઈ ને જણાવતી નથી .” પત્રકાર: “ બરાબર પણ શું મને એકાદ સૂચન મળે “ અભિનેત્રી એ જવાબ આપ્યો: “મારા ટેલિફોન ના આઠ અંકો નો સરવાળો બરાબર મારી ઉમાર છે .” પત્રકારે આશ્ચર્ય વ્યકત કર્યું :” પણ તમારો ટેલિફોન નંબર યાદી માં નથી .” “ હ તે ડિરેક્ટરી માં દર્શાવેલ નથી તે બે અવિભાજ્ય સંખ્યા ઑ 73 અને 137 નો ગુણાંક છે .” હજુ પણ જ્યારે પત્રકાર જવાબ ના મેળવી શક્યો ત્યારે તેને કહ્યું :” આ માહિતી પૂરતી નથી ! મહેરબાની કરી મને વધુ એક સૂચન આપો !” અભિનેત્રી એ અકળામણ સાથે કહ્યું : આ છેલ્લું સૂચન તમને આપું છું મારા ટેલિફોને નંબર ના છેલ્લા ચાર અંકો નો સરવાળો 14 છે .” હવે પત્રકાર તેણીની ઉમર શોધી શક્યો.
શું તમે શોધી શકશો?
5 વિનય ની ઉમર કેટલી હશે ?
વિનય ના મોટા ભાઈ અને નાના ભાઈ ની ગુણાકાર ના 5 ગણા એ વિનય ની ઉમરના ધન કરતાં ,વિનય ની ઉમર જેટલા ઓછા છે . જ્યારે વિનય ના બે ભાઈ ઑ ની ઉમરનો સરવાળો 10 હોય તો વિનયની ઉમર શોધો? (ત્રણેય બ્ભઈ ઑ ની ઉમર એ ધન પૂર્ણાક સંખ્યાઓ છે.)
6 અધિકૃત તકતી ની સંખ્યા
વાહનવ્યવહાર નિયમોનો ભંગ કરતી એક કાર ને બે સિપાહીઓ એ જોઈ. પણ તેમાના કોઈ એ પણ કાર ના ચાર અંકો વાળી સંખ્યા શોધી નહીં ગમે તેમ શાળામાં થોડું ઘણું તર્ક શાસ્ત્ર ભણેલા એ બે સિપાહી ઑ એ તકતી પરની કેટલી ક ખાસિયતી યાદ કરી .
એક સિપાહીને યાદ આવ્યું કે પ્રથમ અંક અને બીજા અંક ની બાદબાકી તેમજ ત્રીજા અને ચોથા અંક ની બાદબાકી નો ગુણાકાર 63 નો હતો .જ્યારે બીજા સિપાહીને યાદ આવ્યું કે તકતી પરની સંખ્યા 9000 થી વધારે ના હતી અને 3000 થી ઓછી ના હતી અને તકતી પરના ચારેય અંકો અલગ અલગ હતા. આટલી માહિતી કાર ની તકતી પરની સંખ્યા શોધવા માટે તેમના માટે પૂરતી હતી શું તમે તકતી પરની સંખ્યા શોધી શકશો?
7 અમર ની ઉમર શું છે?
અમરના મોટા ભાઈ ની ઉમર અને નાનાભાઇ ની ઉમર ના ગુણાકાર ના ત્રણ ગણા ,અમરની ઉમરણધાન કરતાં ,અમર ની ઉમર ના 4 ગણા જેટલા જેટલા ઓછા છે જો ત્રણ ભાઈ ઓની ઉમરનો સરવાળો 14 વર્ષ હોય અમર ની ઉમર શું છે? બધી ધન પૂર્ણાક સંખ્યા છે
Saturday, December 12, 2015
Install ubuntu
Install Ubuntu 14.04.3 LTS
- 1
Using a DVD?
It’s easy to install Ubuntu from a DVD. Here’s what you need to do:Put the Ubuntu DVD into the DVD-driveRestart your computer. You should see a welcome screen prompting you to choose your language and giving you the option to install Ubuntu or try it from the DVD.If you don’t get this menu, read the booting from the DVDguide for more information.Using a USB drive?
Most newer computers can boot from USB. You should see a welcome screen prompting you to choose your language and giving you the option to install Ubuntu or try it from the USB.If your computer doesn’t automatically do so, you might need to press the F12 key to bring up the boot menu, but be careful not to hold it down - that can cause an error message. - 2
Prepare to install Ubuntu
- We recommend you plug your computer into a power source
- You should also make sure you have enough space on your computer to install Ubuntu
- We advise you to select Download updates while installing and Install this third-party software now
- You should also stay connected to the internet so you can get the latest updates while you install Ubuntu
- If you’re not connected to the internet, we’ll help you set up wireless at the next step
- 3
Set up wireless
If you are not connected to the internet, you will be asked to select a wireless network, if available. We advise you to connect during the installation so we can ensure your machine is up to date. So, if you set up your wireless network at this point, it’s worth then clicking the Back button to go back to the last screen (Preparing to install Ubuntu) and ticking the box marked ’Download updates while installing’. - 4
Allocate drive space
Use the checkboxes to choose whether you’d like to Install Ubuntu alongside another operating system, delete your existing operating system and replace it with Ubuntu, or — if you’re an advanced user — choose the ’Something else’option - 5
Begin the installation
Depending on your previous selections, you can now verify that you have chosen the way in which you would like to install Ubuntu. The installation process will begin when you click the Install Now button.Ubuntu needs about 4.5 GB to install, so add a few extra GB to allow for your files. - 6
Select your location
If you are connected to the internet, this should be done automatically. Check your location is correct and click’Forward’ to proceed. If you’re unsure of your time zone, type the name of the town you’re in or click on the map and we’ll help you find it.TIP: If you’re having problems connecting to the Internet, use the menu in the top-right-hand corner to select a network. - 7
Select your preferred keyboard layout
Click on the language option you need. If you’re not sure, click the ’Detect Keyboard Layout’ button for help. - 8
Enter your login and password details
- 9
Learn more about Ubuntu while
the system installs……or make a cup of tea! - 10
That’s it.
All that’s left is to restart your computer and start enjoying Ubuntu!
Its installing wizard from ubuntu & other os to this type
its post to u happy
so plese like it
thank you
Friday, December 4, 2015
Subscribe to:
Posts (Atom)