people.brandeis.edu |
ahir
Pages
- Home
- Maths-Science CLUB
- સામાજિક વિજ્ઞાન
- Language Learning
- Activity innovation
- dora dwara praviti
- textbook
- શૈક્ષણિક સોફ્ટવેર
- ધોરણ ૨ થી ૮ ની કવિતા
- kavita vishv
- sci.voca
- કેહવત
- arvindgupta
- beatifull house
- eklavya.
- સરકારી નિયમ સંગ્રહ
- વિચાર પણ સુવિચાર
- રમુજી ટૂચકાઓ
- indic input
- નાટક
- દેશભક્તિ ગીત
- E Books
- પ્રોજેક્ટ
- CAREEAR CORNER
- Gyan parab
- GaZaliStAn
- Educational technology
- Usefull sites
- TAT / TET/ HTAT CALCULATOR
- HTAT
- computer
- application
- ONLINE TEST
Tuesday, July 28, 2015
વિલિયમ શેકસપિયર
ગુગ્લીલ્મો માર્કોની
ગુગ્લીલ્મો માર્કોની
મહાન
વૈજ્ઞાનિક અને સંશોધક માર્કોનીનો જન્મ 25/4/1874 ના રોજ ઇટાલીમાં થયો હતો.
અભ્યાસ દરમિયાન જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે પોતાનું નામ રોશન કર્યું
હતું. બાળપણથી જ તેમને વિદ્યુત સંશાધનોમાં અનોખો રસ હતો. ઘરમાં જ
પુસ્તકાલય હોવાથી તેઓ સતત વાંચતા રહેતા. માર્કોની અને તેના ભાઇ બંનેએ મળીને
વીજળીના તરંગો મોકલવાના પ્રયાસો કર્યા અને એક દિવસ સફળતા મળી. કોઇપણ જાતના
તાર વગર અવાજ એક સ્થળેથી બીજે સ્થળેથી બીજે સ્થળે મોકલવાનું સંશોધન
કર્યું. માર્કોનીના આ આવિષ્કારે વિશ્વને હલબલાવી નાખ્યું. ઇટાલીના સમ્રાટ
અને સામ્રાજ્ઞીને પણ તેમનો પ્રયોગ જોવાની ઇચ્છા થઇ અને પ્રસન્ન થયાં.
માર્કોનીને હવે પ્રથમ કરતા વધારે મદદ મળવા લાગી. કેનેડાની સરકારે
માર્કોનીને આમંત્રણ આપી સંદેશા-વ્યવહારનું સેન્ટર ઊભું કર્યું. ત્યારબાદ
તેમણે ‘અલ્ટ્રા શોર્ટ એન્ડ માઇલ વેવ્ઝ’ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું, જેની મદદથી રેડિયોની શોધ થઇ. માર્કોનીને ભૌતિક વિજ્ઞાનનો ‘નોબેલ પુરસ્કાર’
મળ્યો. ઇટાલિયન સરકારે એનું ભારે સન્માન કર્યું. ઇટાલીના રાજાએ તેને માટે
વારસાગત ઉમરાવપદ પણ આપ્યું. સંદેશા-વ્યવહારમાં ક્રાંતિકારી શોધ કરી
દુનિયાને ઉપયોગી થનાર માર્કોનીનું ઇ.સ.1937 માં 64 વર્ષની ઉંમરે અવસાન
થયું. રેડિયોના પ્રચાર અને પ્રસારથી જ વિશ્વને એક તાંતણે ગૂંથ્યું છે એ
ચમત્કાર સર્જનાર માર્કોની જ હતા.
Math = Love: Free Mathematician's Toolbox Foldable for INBs
Math = Love: Free Mathematician's Toolbox Foldable for INBs: Last year, I had my students leave a blank page at the front of their INBs to glue in a formula sheet. It never happened. Oops... Some of...
Subscribe to:
Posts (Atom)